Check Pan Link To Aadhar Card Online - Link Your Pan Before 30,June-2023
Easy Process for Check Pan Aadhar Link Status and Process of Linking Pan-Aadhar
10000₹ Penalty Very important notice
Linking PAN with Aadhaar 30-06-2023 Last Date
In case of you have PAN card, it is mandatory to link it with Aadhaar to keep it ACTIVE.
You may be aware that it is mandatory to link Aadhaar card and PAN card of you and everyone in your family by June 30, 2023. if Your Pan Card is Link With Aadhar Please Ensure that Pan Card of Your Relatives is also Link with Aadhar...
As per government orders, PANs not linked with Aadhaar will be inactive by 30-06-2023.
What Happen If you Do not Link Pan With Aadhar :
Hence from July 1, 2023,
Your bank account , demat account, 15G/H, shares, mutual funds, IT return, refund etc. and any other financial transaction will not be possible.
Income Tax Refund Stuck
Further Panelty for Activation
Tds Deduct on Hire Rate
Moreover, if you go to link Aadhaar and PAN card after March 31, 2023, you may have to pay a penalty of up to ₹ 10000. You can verify this information by visiting the official website of Income Tax.
Lets Talk About How To Link Pan Card Aadhar Card in Easy Way
If you want to link your Aadhaar card and PAN card then you can easily as per below mentioned details
Linking PAN card Aadhaar card through your phone will also help.
To link PAN Card Aadhaar Card first keep these tips in mind:
Both in PAN and Aadhaar
- Full name spelling must be exactly the same (last name goes forward or backward)
- Date of birth should be same. Sometimes only year of birth is written in Aadhaar, then year should be same in both. If there is fair, if there is wrong, correct it.
This correction can also be done online or by going to your nearest PAN card and Aadhaar card center and getting the incorrect one corrected.
First Please check STATUS of PAN Aadhaar Linked or not:
On this link you have to enter PAN number and Aadhaar card and click on View link aadhar status button.
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
By doing this, if your PAN card is linked with Aadhaar, this type of message will appear.
Your PAN AXXXXXXXXXA is already linked to given Aadhaar 8XXXXXXXXX4
And if there is no link then open the below link which is the official website of Income Tax from where you can link PAN Aadhaar.
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
On this link you have to enter the PAN number and Aadhaar card and click on the VALIDATE button.
And if your PAN card is not linked with Aadhaar then a message will come regarding payment.
Don't Worry if Msg of payment Here is Process for Payment
How to pay penalty for PAN Aadhaar link?
This message will be seen.
Continue To Pay Through E-Pay Tax
Click on this button
After entering PAN – mobile number
Select the invoice with invoice number 280 (advance tax) for payment
After that head meajor head 021 (other then company) in it
Select (500) other receipts in Tyoe of Payment.
Select Assessment Year 2023-24
and
Then select the details of net banking, debit card etc
And then fill the bank details and make PAYMENT payment.
Once the challan is filled and downloaded, then go back to Link Aadhaar.
Show paid, then link only. (No fee again.)
After making a request for linking like this, the Income Tax Department sends it to UIDAI (Aadhaar Authority) for verification.
It takes 2-5 days to link.
Until then keep checking Aadhaar Link Status daily.
Watch video for more details - https://www.youtube.com/watch?v=eEwEbKU7V9w
આ માહિતી ગુજરાતી માં જાણવા માટે અહી ક્લિક કરો
https://easyguideforum.in/pan-aadhar-link-date-extend-
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની સમય મર્યાદા ૩ મહિના વધારી દીધી છે આમ હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ ૩૦.જુન .૨૦૨૩ છે.
આધાર-પાનને લિંક કરવા માટે આ રહી સરળ રીત : -
આ માટે પહેલા આ લીંક ઓપન કરવી (https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar)
પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ બટન ઉપર ક્લિક કરો.
પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે. જ્યાં તમારે સૌ પ્રથમ ૧૦૦૦ રૂપિયા ચુકવવા પડશે.
CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ (proceed) પર ક્લિક કરો.
ટેક્સ એપ્લિકેબલ Tax Applicable - (0021) Income Tax (Other than Companies) પસંદ કરો
Type of Payment ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receipts ની પસંદગી કરવાની રહેશે.
મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.
તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર લખો.
Assessment Year આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.
તમારું સરનામું લખો.
હવે નીચે કોડ દેખાશે તે દાખલ કરો અને પ્રોસિડ બટન ઉપર ક્લિક કરો.
પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી જે માહિતી દાખલ કરી છે તે ચકાશો.
જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.
જો દાખલ કરેલી વિગતોમાં કોઈ સુધારો હોય તો સુધારી લો.
ત્હયાર બાદ નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા ભરવા પડશે.
પેમેંન્ટ થયા પછી, પીડીએફ ડાઉનલોડ કરી તમારી પાસે રાખો.
પેમેન્ટ અપડેટ થવામાં વધુમાં વધુ 4 થી 5 દિવસનો સમય લાગશે.
પેમેન્ટ કરી ને આ પ્રોસેસ કરવી
ચેક કરવા માટે આ લીંક પર જવું (https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar) અને ચેક કરતા રેહવું.
પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ બટન ઉપર ક્લિક કરો.
જો પેમેન્ટ અપડેટ થઈ ગયું હોય , તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.
ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલનંબર દાખલ કરો.
આઇ એગ્રી I Agree પર ટિક કરો અને આગળ વધો. ત્તયાર બાદ તમને OTP- ઓટીપી મળશે.
OTP- ઓટીપી દાખલ કરો અને વેલિડેટ ઉપર ક્લિક કરો. હવે એક વિન્ડો ખૂલશે.
પોપ અપ વિન્ડોમાં લખવામાં આવેલુ હશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી છે.
વેલિડેશન બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આ લીંક પર તમારું પાન આધાર લીંક સ્ટેટ્સ ચકાશવું.
(https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status)જો તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડ માં નામ, જન્મ તારીખ જેવી વિગતો સરખી નહિ હોય તો આ મેસેજ જોવા મળશે.
Aadhaar PAN linking failed due to Name mismatch. To Update your Name in PAN please contact NSDL at https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html . To update your Name in Aadhaar Card please contact UIDAI at https://ssup.uidai.gov.in/web/guest/update . To link again click here Link Aadhaar
ઉપરોક્ત મેસેજ જોઈ તમારા પાન આધાર કાર્ડ જેમાં નામ કે જન્મ તારીખ ખોટી છે તેને સુધારવાની પ્રોસેસ ચાલુ કરવી જો તમે ઓનલાઈન કરી શકતા હોય તો આ રહી લીંક
પાન કાર્ડ માં સુધારો કરવા માટે - https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
આધાર કાર્ડ માં સુધારો કરવા માટે - https://ssup.uidai.gov.in/web/guest/update
જો તમે ઓનલાઈન ના કરી શકતા હોવ તો તમારા નજીકના પાન અને આધાર કાર્ડ સેન્ટર પર જઈ અને સુધારો કરાવી લેવો.
આ સુધારો વધારો કરવા માં સમય લાગતો હોવાથી વહેલી તકે સુધારો કરાવો હિતાવહ છે.
પાન કાર્ડ આધાર લીંક પ્રોસેસનો વીડિઓ જોવા માટે આ લીંક પર ક્લિક કરવી અને subscribe બટન પર ક્લિક કરવી.
https://www.youtube.com/watch?v=eEwEbKU7V9wઆ લેખ જો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી આ મેસેજ share કરશો. -
આવા ઉપયોગી લેખ ની update મેળવવા માટે ઈમેલ આઈડી થી Subscribe કરો...
#Pan-Aadhar Link Kaise Kare
#Pan Link With Aadhar
#Pan + Aadhar Link Status
#Pan Card Aadhar Card Link Status