Chandrayaan-3 રચશે ઈતિહાસ
Chandrayaan-3 રચશે ઈતિહાસ


#Chandrayaan-3 રચશે ઈતિહાસ,
ISRO- (ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) તેના ખુબજ મહત્વના મિશન મુન #MISSIONMOON માટે #chandrayaan-3 ચંદ્રયાન-૩ જે આજે ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડીંગ કરવા માટે તૈયાર છે. #ISRO સાથે આજે આખો દેશ #chandrayaan-3 ની સફળતા માટે ઉત્સાહી છે. આજે માત્ર આપણો દેશ ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ ની નજર મુન મિશન (ISRO MOON MISSION) પર ટકેલી છે. આજે ભારતીય સમય મુજબ સાંજે 6:04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરશે.
#Chandrayaan-3 ની સોફ્ટ લેન્ડીંગ લાઈવ નિહાળવા માટે નીચે ની લીનક ઉપર નિહાળી શકાશે.
https://www.isro.gov.in/LIVE_telecast_of_Soft_landing.html
તેમજ #ISRO ની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ પર જોવા મળશે.
#Chandrayaan-3 વિષે તારીખ વાર અપડેટ માહિતી નીચે મુજબ જે આપ https://www.isro.gov.in ની વેબસાઈટ પર મેળવી શકાય.
અને આ સાથે નીચે ની માહિતી પણ ધ્યાન માં લેવી જોઈએ
#Chandrayaan-3 ના લેન્ડીંગ માં ફેરફાર થઇ શકે ?
ઈસરો (#ISRO) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુન મિસન (MOON MISSION) સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનીકલ સમસ્યા હશે તો લેન્ડીંગ ૨૭ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. બીજા દેશો જેવા કે રશિયા,અમેરિકા,દક્ષીણ કોરિયા અને જાપાન પણ ચંદ્ર પર પહોચવાની અને ત્યાં બેઝ બનાવવાની હોડમાં છે.
#Chandrayaan-3 લેન્ડીંગની પહેલી 17મિનીટ ખુબ જ ખાસ.
#Chandrayaan-3 લેન્ડીંગની પહેલી 17મિનીટ ખુબ જ ખાસ હશે.
#ભારત ચંદ્રના દક્ષીણ ધ્રુવ સુધી પહોચનારો વિશ્વનો પહેલો દેશ બનશે.
#Chandrayaan-3 સોફ્ટ લેન્ડીંગ માટે વધુ અપડેટ મેળવા માટે આ વેબસાઈટ પર મેળવી શકાશે. https://www.isro.gov.in
India's Lunar Mission